About Us
Jay Bhagirath | Jay Dasharam

સગરસમાજ એપ એ સગર સમાજ માટે બનાવવામાં આવેલ એપ છે જે લોકોને જોડવા અને આપણા સમાજની પ્રગતિ જોવા માટે છે. અમે આશા રાખીએ છીએ કે તમને સગર સમાજ એપ્લિકેશનનો ઉપયોગ ગમશે.

સગર સમાજ સંબંધિત નવા અપડેટ્સ અને માહિતી સંબંધિત સૂચનાઓની notification મળશે.

સગરસમાજ એપ 100% સલામત અને સુરક્ષિત છે. અમે વપરાશકર્તા સંબંધિત કોઈપણ પ્રકારનો ડેટા સંગ્રહિત કરતા નથી, તેથી, તમે તમારી ગોપનીયતા વિશે ચિંતા કર્યા વિના સમાજ સાથે જોડાઈ શકો છો.