વિદ્યાર્થી સન્માન-સમારોહ and Motivational program


 ༺...ભાગીરથી યુવા ગ્રુપ-સુરત...༻

              દ્વારા આયોજીત

 🎖️...વિદ્યાર્થી સન્માન-સમારોહ...🎖️

            -:  મુખ્ય વક્તા  :-

🎤...શ્રી મનીષભાઈ વઘાસીયા...🎤

         દરેક સમસ્યાનું સમાધાન

               " સમજણ "         

1. ફ્રી નોટ-બુક ચોપડા વિતરણ,

2. વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ,

3. સેમિનાર

4. યુવાનોન યોગ્ય માર્ગદર્શન

          ...સ્થળ...

સૌરાષ્ટ્ર પટેલ સમાજ ની વાડી,

મીની બજાર, વરાછા, સુરત.

તારીખ :- 19/06/2022

વાર :- રવિવાર

સમય :-  બપોરે 3:00 કલાકે

ભાગીરથી યુવા ગ્રુપ-સુરત

☎️ 8530 456 147


Sagar samaj application | sagar samaj 

મિત્રો અને પરિવારના સભ્યો સાથે share કરવાનું ભૂલશો નહીં. 

🙏 જય ભગીરથ || જય દાસારામ 🙏

Previous Post Next Post