કારકિર્દી માર્ગદર્શન તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિશે માર્ગદર્શન સેમિનાર તા 21/5/2022,શનિવાર સાંજે 4 થી 7 સુરત

*જય ભગીરથ જય દાસારામ*

સુરત શહેર અને જિલ્લાના સમસ્ત સગર સમાજના વિદ્યાર્થી ભાઈ બહેનો માટે તા *21/5/2022,શનિવાર* સાંજે 4 થી 7. વલ્લભાચાર્ય કોમ્યુનિટી હોલ,હીરાબાગ,સુરત ખાતે *કારકિર્દી માર્ગદર્શન તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ* વિશે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરેલ છે જેમાં *ધોરણ ૧૦ અને 12 પછી શું કરવું*??
ITI, ડિપ્લોમા વગેરે.. તેમજ GPSC,UPSC વગેરે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાઓની ભરતીની તૈયારી કઈ રીતે? કેવી રીતે પાસ કરવી.તેનું સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે.

તો આ માટે લાગુ પડતા દરેક વિદ્યાર્થી ભાઈ-બહેનો પોતાનું નામ નોંધાવે. (મર્યાદિત સંખ્યા,વહેલા તે પહેલાના ધોરણે)




👉🏽વિષય નિષ્ણાંત અને કોમ્પિટીટીવ એક્ઝામ અધિકારીઓ દ્વારા આ સેમિનાર લેવામાં આવશે. તેમજ વિદ્યાર્થી ભાઈ-બહેનોના વાલી પણ સાથે આવી શકે છે. અને ગુજરાતભરના સગર સમાજના કોઈપણ વિદ્યાર્થીને જોડાવવું હોય તો તે પણ જોડાઈ શકશે. આ સુવર્ણ તકનો અચૂક લાભ લઈએ.

🙏🏼શેર કરજો પ્લીઝ સમાજના શૈક્ષણિક વિકાસ માટે🙏🏼

વિશેષ માહિતી માટે સંપર્ક
રાજ સગર +917984998275
રવિન્દ્ર ગોપાલકા+919638273537
અર્જુન સગર+918000042770


 

Previous Post Next Post